________________
ખરેખરી ..... માટે જવાબ લખતાં ડરના નહિંછ...જવાબ આપકા આવ્યા બાદ સમજણ પડેગા ઔર જગ્યા બાંધણે કી તૈયારી હાયેગી ખરેખર..તપાસ કર જવાબ લખજો, ડરના નહીંછ.
આપને પત્ર ૧-૨ આવ્યા.....કંઈ કારણ સમજતા નહીં...... આપના પ્રથમ કાગળમાં ખુલાસે હતો નહીં કે આપ કંઈ જુજ દિનમાં ધુલેવ પધારશો કે આપ થડા દિન મે ઉદેપુર પધારશે, માટે અમારા કાગળ બરાબર પહોંચ્યા કે નહીં પહોંચ્યા તેની કંઈ ખાતરી કરી શકાતી નથી માટે હવે આપ મુકામસર પધાર્યા છે તે મુજ ઉપર. પત્ર લખશે એવી આશા રાખું છું.”
આ પત્રને પૂર્વાર્ધ થયે.
આમાં પૂજ્યશ્રીએ કપડવંજથી ઉદયપુર પધારતાં લુણાવાડા પધારેલ ત્યાં દહેરાસરના વહીવટી તંત્રની ગરબડને સાફ કરી નવા દહેરાસર બનાવવા અંગે પ્રેરણું કરી લાગે છે.
જેને ઉલ્લેખ આગળ આવી ગયું છે.
તે અંગે આ પત્રમાં લુણાવાડાના ધર્મિષ્ઠ આગેવાન શ્રાવકે તે વાત અંગે આ પત્રના પૂર્વાર્ધમાં જણાવ્યું છે કે- “ ચેપડા માટે આગેવાનોને વાત કરી છે અને નવા દહેરાસર અંગે ખેંચતાણ ચાલે છે વગેરે.