________________
:
-
.
:
:
:
:
* ગુરૂ પાસે એ ખુલાસે થયાથી મન કરીશું એજ કાગજ લખજો.
સ. ૧૯૪૨ ના શ્રાવણ વદ-૧૦.” આ રીતે આ પત્રના ઉત્તરાર્ધના લખાણથી સમજાય છે કેપૂજ્યશ્રીની આગમિક ધુરંધરતા સુવિહિત–સાધુ તરીકેની પ્રતિષ્ઠાથી આકર્ષાઈ ધુરંધર શ્રાવ કે પિતાની ધાર્મિક ગૂંચ ઉકેલવા અને મન હળવું કરવા નિખાલસ દિલે પ્રયત્ન કરતા.
વળી પત્રના પાછળા ભાગે શ્રાવકેચિત ધર્મકરણીના પરિચય સાથે વ્યાવહારિક આફતથી થતા માનસિક, આધ્યાનને ટાળવા પૂ. ગુરૂદેવશ્રી પાસે “ધા” નાંખતા હોવાનું જણાય છે. - આ પદને પૂજ્યશ્રીએ યથાયોગ્ય ઉત્તર પાઠવી ધર્મધ્યાનનું બળ વધારવા પ્રેરણા કરી હશે. - ઉદયપુર શ્રીસંઘમાં પણ પૂજ્યશ્રીની અપૂર્વ દેશના શક્તિથી ધર્મોત્સાહ સારે પ્રગટેલ, માસખમણ, એકવીશ, સેળ અને પંદર ઉપવાસની તપસ્યા સારા પ્રમાણમાં થઈ, અઠ્ઠાઈની સંખ્યા તે ૧૫૦ થી ૨૦૦ ઉપર હોવાનું જાણવા મળેલ છે.
સકળ શ્રીસંઘે ખૂબ જ ઉમંગભેર પર્વાધિરાજની આરાધના પૂજ્યશ્રીની નિશ્રામાં કરી.
RRE