________________
•••••
ગ દિન,
•ોજ
- ઉદયપુરના વૃદ્ધજના કહેવા પ્રમાણે તેમની સાભરમાં ઉપધાનતપ થયેલ ન હઈધર્મપ્રેમી–જનતામાં ખૂબ જ જાગૃતિ આવી.
પરિણામે શેઠ ગિરધરજી કાનજી ચપડેદે ઉપધાનતપ કરાવવાને લાભ લેવા શ્રીસંઘ પાસે વાત રજુ કરી. આ ઉપધાન કરાવનાર ગિરધર શેઠને એટલે બધે ઉત્સાહ હતું કે બધે જ ખર્ચ હું જ કરૂં! ભક્તિને બધો લાભ મળે! એવી રજુઆત શ્રીસંઘ સામે કરી, પણ શ્રીસંઘે કહ્યું કે અમારે ત્યાં આવા પરમ-વંદનીય મહાપુરુષ પધાર્યા છે, અમારી સાંભરમાં સૌ પ્રથમવાર ઉપધાન થાય છે, તે અમને બધાને લાભ મળે, તે ઇચ્છનીય છે. - એમ થોડીવાર ખૂબ ધમપ્રેમભરી રસાકસી જામી. આ પ્રસંગે પૂજ્યશ્રીએ સમજાવટથી કહ્યું કે- “ મહાનુભા! તપસ્યા કરનારાની ભક્તિને લહાવો ખરેખર દુર્લભ છે?ગિરધર શેઠને ઉમંગ થયું છે, તે લાભ લેવા દો! તમે શ્રીસંઘના ભાઈ એ વૈયાવરચ-વ્યવસ્થા-ભક્તિ આદિથી લાભ લે !” ડ શ્રીસંવના ભાઈએ કહ્યું કે- “બાપજી! શ્રાવક-જીવનમાં દુર્લભ એવા ઉપધાનતપની આરાધનાને આપ જેવા આગમ–પ્રજ્ઞા
T
: