________________
.00
આ રીતે પૂજ્યશ્રી ઉદયપુર રહ્યા થકા પણ શાસનના કામે અંગે ચીવટભરી ચોર દૃષ્ટિ પતે રાખતા હતા તે આ પત્રના પૂર્વાર્ધથી સમજાય છે.
વળી આ પત્રને ઉત્તરાર્ધ પણ ખૂબ જ મહત્ત્વને અને પૂજ્યશ્રીની અપૂર્વ તાવિક દષ્ટિ અને શાસન પારગામિતાને પરિચય આપે છે. ઉપરના પત્રને ઉત્તરાર્ધ–
“વળી ધરમ સંબંધી પ્રશ્ન લખ્યો છે, તે તે અંગેને ઉત્તર - લખી જણાવશે.
અતરે. વિજેઓ આવેલા છે, પજુસણ પર આવ્યેથી ધર્મસંબંધી ઘણી અડચણ પડવાની...થયું છે. હવે ગુલાબ વિજેજી મકાન પકડી બેઠા છે ને ધર્મનું અપમાન થાય છે, અને દિલથી ઉતરી ગયા છે, જેનું વખાણ સાંભળવું મને ગમતું નથી, કેમ કે.. પોતાની ચાલચલગત છે, તેથી વળી ખેડાવાળા શ્રી પુજછ ચંદ્રોદયસૂરિજી - હતા, પણ તે લાભાથી ઘણુ હતા, પણ બીજો કોઈ અવગુણ કે સત્રથી ઉલટું ચાલવું ન હતું તેથી તે...વખાણે વાંચતા તે તેના મુખથી વ્યાખ્યાણપચ્ચકખાણ અગર નિ મતે આચરતા, એર ખમાસમણ પણ દેતા, તે વૃદ્ધ અવસ્થાવાળા પુરૂષ..પણ હવે દેવરતન - અત્રે માસું કરે છે તે જાણજે. - તેમના મુખનું વખાણ સાંભળવું કે નહીં ?.... કાંઈ જગાએ - બને નહીં તો સાંભળવામાં કાંઈ દેષ લાગે કે નહીં ? તેને ખુલાસો લખ.
૨૨૨