________________
' ય
છે 9 2 c
જ
છે
પણ યાત્રાળુવેર રદ કરવા જૈન શ્રીસંઘનું મન દુભાતું અટકાવવા વિનંતિ કરી.
આ રીતે પાલીતાણા સ્ટેટ સાથે ઈ. સ. ૧૮૯૩ વિ.સં. ૧૯૧માં થયેલ ત્રીજા કરાર પ્રમાણે શાંતિથી કામ ચાલ્યું જતું હતું, તેમાં કાળના વિષમ-પ્રભાવથી પાલીતાણું સ્ટેટે માથું ઊંચકર્યું છે અને યાત્રાળુવેરે નાંખવાને કાળો કેર વર્તાવી રહેલ છે.
આ પ્રસંગે શ્રીસંઘે ખૂબ જ જાગૃત થઈ રાજ્યકર્તાઓને ઉપજેલી કુમતિ દૂર થાય અને ગિરિરાજની યાત્રા કરનારાઓના અવરોધ દૂર થાય તે અંગે સિદ્ધગિરિના અઠ્ઠમની આરાધના ભાદરવા સુદ ૧૩–૧૪-૧૫ની નકકી કરી.
ખૂબ જ જોશીલા પ્રવચનેથી ભાવુક–જનતા શ્રીસિદ્ધગિરિના અડ્રમની આરાધનામાં ખૂબ ઉમંગથી જોડાઈ
શ્રીસંઘે તાર-ટપાલ આદિથી પેઢીને તથા પાલીતાણા -સ્ટેટને પિતાના જુસ્સાદાર વિચારે જણાવ્યા તીર્થરક્ષા માટે મરી ફીટવાની તૈયારી બતાવી.
આ અરસામાં અમદાવાદથી આઇક ની પેઢી સરફથી તેમજ પાલીતાણાથી પણ સમાચાર મળ્યા કે
૨