________________
soor
સકળ શ્રીસંઘ સાથે પૂજ્યશ્રી પિષ–દશમીપર્વની આરાધના નિમિત્તે પધારેલા, ત્યારે ત્યાં ભીલવાડાને શ્રીસંઘ આવ્યા. પૂજ્યશ્રીએ પિસ વદ આઠમ પૂર્વે ચિત્યપરિપાટી પતે નહીં તેમ જણાવી પિષ વદ ૧૦ ભીલવાડા તરફ વિહારને વિચાર દર્શાવ્યું.
ત્યારબાદ પિ. સુ. -૩ લગભગ ઉદયપુરની સ્થાનિક ચૈત્યપરિપાટી પત્યેથી સિસારવા, નાઈ, લક્રવાસ, આયડ વગેરેના આસપાસના પ્રાચીન-જિનાલની ચૈત્ય-પરિપાટી ગોઠવી.
તે કાર્યક્રમ પિષ વદ આઠમે પૂરે થશે. તે દિવસના વ્યાખ્યાનમાં વદ દશમ ભીલવાડા તરફ વિહારની જાહેરાત કરી.
ભીલવાડાના શ્રાવકે પણ તે દિવસે વિનંતિ માટે તથા વિહારમાં ભક્તિને લાભ લેવા આવી ગયેલ.
ઉદયપુર શ્રી સંઘને આગ્રહ ચગાનના દહેરાસરની વ્યવસ્થામાં કાળબળે આવેલ ક્ષતિઓને હટાવી વહીવટીતંત્ર સરખું કરવા માટે ચેમાસા માટેને હતે.
પૂજ્યશ્રીએ “વર્તમાન ” થી પતાવી હાલ તુ તે અંગે કંઈ સ્પષ્ટ જવાબ ન આપી શકવાની મર્યાદા દર્શાવી.