________________
મુનિવરના ઉપદેશથી ખ'ધાયા—સ્થપાયા—ની વ્યવસ્થા માટે પૂજયશ્રી પાસે ધા નાંખી.
એટલે પૂજયશ્રીને સંજોગવશ ચૈત્રી ઓળી પછી પણ સ્થિરતા કરવી પડી.
આ દરમ્યાન ચૈત્ર વદ ત્રીજ લગભગ પાલીતાણા અને ભાવનગરથી તેમજ આ. કે. પેઢી અમદાવાદથી શ્રી સિદ્ધિગિરિના પ્રશ્ન પરત્વે સમાચાર મળ્યા કે
“ પાલીતાણા સ્ટેટ સાથે થયેલ વિખવાદના ઉકેલ તરીકે મુંબઈ ગવર્નર પાસે જૈન શ્રીસ ંઘે કરેલ અપીલને કાઠીયાવાડના પેાલિટિકલ એજ', જે. ડબલ્યુ વોટસન (J. W. WOTSON) ની દરમ્યાનગીરીથી તા. ૮-૩-૧૮૮૬ ના રાજ ઉકેલરૂપે ચાથેા કરાર થયેા.
તે કરારમાં એમ ઠરાવેલ કે–
“ જૈન શ્રીસ’ધે પાલીતાણા દરબારને ૧૫૦૦૦, રૂપિયા ઉચ્ચક આપી દેવા, પાલીતાણા સ્ટેટે યાત્રાળુવેરો ન નાંખવા, બીજી ક્રાઇ અયેાગ્ય દરમ્યાનગીરી સ્ટેટ તરફથી ન થવી જોઇએ.” આ કરારના અમલ તા. ૧-૪-૧૮૮૬ સ. ૧૯૪૨ ના થી શરૂ કરવાનું ઠરાવેલ.
ચૈત્ર વદ
આના અનુસ ́ધાનમાં ચૈ. ૧. ૧૦ લગભગ અમદાવાદથી નીચે મુજબના પત્ર પણ આવ્યે
૨૧૩