________________
શ્રી ઉદેપુર મધ્યે મુનિરાજશ્રી ઝવેરસાગરજી અમદાવાદથી લી. દલપતાઈ ગુઈની વંદના ૧૦૦૮ વાર વાંચજે,
બીજું શ્રી વરધીચંદજીએ વનગર મ ટીપ સદ્ધાચનજીની શરૂ કરી, રૂા. ૨૦ હજાર થશે. ગ,ભીરવિજે જીએ દેવા બંદરમાં કરી, તમે ઉદેપુરમાં છો માટે કરી સારી ટીપ થાય ઉદ્યમ કરાવશે.
એજ લી. દઃ પિતે ચિત્ર (વદ) ૮ તા. ૪-૪-૮૬
આવે જ એક બીજો પત્ર જુના સંગ્રહમાંથી મળી આવ્યું છે જે નીચે મુજબ છે. - “શ્રી ઉદેપુર મથે મહારાજ સાહેબ શ્રી ઝવેરસાગરજી
શ્રી અમદાવાદથી લી. દલપતભાઈ ભગુભાઈની વંદના ૧૦૦૦ વાર વાંચજે.
બીજુ સિદ્ધાચલજીની ટીપ સારૂ આપણી તરફ શ્રાવક ભાઈઓ ઉપર કાગળ બીડયો છે, તે આપ સારી રીતે ઉપદેશે કરી ટીપ સારી થાય તેમ કરાવશે, એ આપને ભરૂસે છે.
આ કામમાં નાણું સારે ઠેકાણે જશે, એવું આપ સમજાવી કહેશે તો તીરથનું કામ થાશે. આપને વધારે લખવું પડે તેમ નથી.
૪ તા. ૧૩ મી ઓકટોબર ૧૮૮૬ લી. દઃ પિતે.
૨૧૪