________________
આ પ્રસંગે બહારના હજારે જેને તથા જૈનેતને એકત્રિત થયેલા. વધુમાં વદ ૯ ના દિવસે ભીલવાડાના છરી પાળતા સંઘના સંઘવી શ્રી કિશનજી શેઠ તરફથી આખા દહેરાસરની તમામ જિનપ્રતિમાઓની સ્વદ્રવ્યથી પૂજા–ભક્તિને લાભ યાત્રિકે મારફત લીધે. બપોરે પંચકલ્યાણક પૂજા ભવ્ય મંડલાલેખન સાથે ભણાવી. '
વદ ૧૦ સવારે દાદાના રંગમંડપમાં નાણ ગઢવી ચતુર્મુખ પ્રભુજી પધરાવી પૂજ્યશ્રીએ કિશનજી શેઠ અને તેમના સુપત્ની શ્રાવિકા જડાવબહેનને તીર્થમાળા પહેરાવવાની વિધિ કરાવી તેમના કુટુંબીજનેએ મળી દેવદ્રવ્યને ચઢાવે બલી ચઢતે રંગે તીર્થમાળ બંનેને પહેરાવી, કિશન શેઠે આ પ્રસંગે છૂટે હાથે પૂજારી ગોઠી-પંડયા-પેઢીના કર્મચારીગણ, વાચક-ભેજક વગેરેને છૂટે હાથે દાન આપી શાસનની ભવ્ય પ્રભાવના કરી. - પૂજ્યશ્રી વદ ૧૧ ના રોજ ડુંગરપુર તરફ વિહારની ભાવના રાખતા હતા. પણ વદ ૧૦ બપોરે સંઘવી તરફથી નવાણું પ્રકારી પૂજામાં સ્પેશ્યલ આમંત્રણ હેઈ ઉદયપુરથી શ્રીસંઘના આગેવાને ૧૦૦/૧૫૦ ભાવિકે આવેલા-તે બધાએ પૂજા પછી પૂજ્યશ્રી પાસે આવી ચૈત્રી ઓળી માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી-પૂજ્યશ્રીએ કહ્યું કે
૨૧૦