________________
27 SEGA
આ બધું નક્કી કરી પૂજ્યશ્રી પાસે મુહૂત્ત જેવડાવ્યુ કા. વ. । તુ શ્રેષ્ઠ મુહૂત્ત આવ્યુ, તે દિવસથી ચાગાનના દહેરાસરથી ચૈત્ય-પરિપાટીના મોંગલ પ્રારંભ થયા.
*****
જુદા જુદા મહેાલ્લાઓના શ્રાવકાના આગ્રહથી વ્યાખ્યાનમંડપ, સાધર્મિક ભક્તિ, પ્રભાવના આદિની ગાઠવણી થવા માંડી. આખા ઉદયપુરમાં જૈન શાસનના ભવ્ય જયજયકાર વત્તવા લાગ્યા.
આ ચૈત્ય-પરિપાટી મહિના લગભગમાં પતી જાય પછી અઠવાડીયું આસપાસના પ્રાચીન જિનાલયાની ચૈત્ય– પરિપાટી કરવા પૂજ્યશ્રીના વિચાર હતા, પણ શ્રીસ`ઘના ઉત્સાહ ઘણા તેથી મહાલ્લાવાર દરેક શ્રાવકો ખૂબ આગ્રહ કરી એક દિ વ્યાખ્યાનના બદલે જોડેના બીજા દહેરાસરાની યાત્રાના હિસાબે ફરી વ્યાખ્યાન ગાડવી પૂજ્યશ્રીની વાણીના વધુ લાભ મેળવવા પડાપડી કરવાથી માગ. ૧૪ ૧૦ સુધી પણ ઉદયપુરના સ્થાનિક જિનાલયેાની ચૈત્યપરિપાટી પતા નહીં.
આ દરમ્યાન ભીલવાડાના કિશનજી શેઠના અવારનવાર વિનંતિ–પત્રા આવતા પૂજ્યશ્રી ચૈત્યપરિપાટીનું કામ પત્યેથી આવવાનું વિચારાય એવા મેઘમ જવામ લખતા, છેવટે માગ. વદ ૧૦ ના રાજ સમીના ખેડા તીથે
૨૦૫