________________
જૈન શ્રીસંઘનું માનીતું સર્વોત્તમ તીર્થાધિરાજ રૂપ શ્રીસિદ્ધગિરિ માહાતીર્થ હોઈ પ્રતિવર્ષ સેંકડો છ'રી પાળતા શ્રીસંઘ અને હજારો-લાખે યાત્રાળુઓના મોટા મોટા કારતકી—ચૈત્રી પૂનમ તથા અખાત્રીજના મેળા વગેરેથી ચોકી કરનારા કાઠી દરબારને લેભને કીડે સળવ, જૈન શ્રીસંઘ સાથે માથકૂટમાં કાળબળે ઉતર્યા, પૈસાને હતું બાંધી આપવા રક્ઝક થઈ
છેવટે શ્રીસંઘના તે વખતના આગેવાને એ સમયે ચિત વિચાર કરી ઈ. સ. ૧૮૬૦ વિ. સં. ૧૯૧૬ માં કરાર નામું કરી વાર્ષિક ૪૫૦૦ રૂપિયા રોકડા આપવાનું નક્કી કરી અવસરે અવસરે અપાતે બીજે બધે કપડું સુખડી વગેરેને લાગે બંધ કર્યો.
આ વખતે ગેહીલવંશના આ કાઠી-દરબારોએ ક્ષત્રિય ઢબથી રહેવાની શરૂઆત પાલીતાણામાં કરી દીધેલ.
વ્યવસ્થાના નામે રાજ્યતંત્ર ગોઠવી કારભારી નીમી પિતે તેના ઉપી દરબાર-રાજા તરીકે રહી ધીમે ધીમે પાલીતાણુ ટેનું રૂપ વિ.સં. ૧૮૭૫ લગભગ અપાઈ ગયેલ.