________________
100
એટલે પૂજ્યશ્રીએ એક પછી એક મુદ્દાને વ્યવસ્થિત રીતે છણાવટ સાથે શાસ્ત્ર, સિદ્ધાન્ત તર્ક અને વ્યવહાર ચારે પરીક્ષામાંથી પસાર કરવા સાથે શ્રેતાઓને સચેટ ઠસાવી દીધું કે– “પ્રભુ-પૂજા એ ગૃહસ્થનું કર્તવ્ય છે જ !” - વધુમાં હિંસા પરમો ધર્મ: સૂત્ર વૈદિકનું મિથ્યાત્વના કારણમાં ઉદયનું પ્રતીક છે, એ વાત સ્પષ્ટ રીતે સમજાવી જિનશાસનમાં તે “સાપ ધબ્બો” વેસ્ટિપwત્તો ધો” આદિ સનાતન સૂત્ર દ્વારા “નિના પરમ ધર્મની મહત્તા જણાવી. - તેમજ “નહીં હિંસા વહાં ઘર્મ નહી ” સૂત્રની પોકળતા હિંસાના સ્વરૂપ-હેતુ-અનુબંધ ત્રણ ભેદ દર્શાવી પૂજા સિવાય પણ સામાયિક-પ્રતિકમણ-દાન-દયા આદિ દરેક પ્રવૃત્તિમાં હિંસા તે છે જ! તે પછી ધર્મ કયાં? આદિ તર્કોથી
નહીં મારા વહ ધર્મ” એ સનાતન સૂત્ર પૂજ્યશ્રીએ રજુ
- સ્થાનકવાસીઓના પૂજ્યજી અને આગેવાન શ્રાવકેના કાને આ બધી વાત પહોંચી એટલે જીભની ખણજથી પ્રેરાયેલા વિતંડાવાદમાં પ્રવીણ એવા તે સાધુઓએ જાહેરમાં ચેલેંજ રૂપે જાહેરાત કરી કે–વે વધુ હિંસા ધર્મ ગૌર मूर्तिपूजा शास्त्रसे प्रमाणित करने की हिंमत रखता हां तो हम. शास्त्रार्य करने को तैयार हैं"
૧૯૨