________________
મ
આત્મારામજી ઠા.-૧૩ શેમત હેકર બીકાનેર તરફ વદ-૭ કું વિહાર કરેગે x ૪ ૪ ઔર આત્મારામજીને વડોદરા વાળા હસવિજે આદિ ઠા.-૩ મું માસ x xx ઈસ તરફ ભેજા હૈ + + + + + + +
મિતી ૧૯૩૯ ના ફા. વ. ૫ ગુરુ ચિઠી કા જવાબ વિસ્તારસે દેણા વીરવિજેની વંદના + + + કાગળ પહોંચે તુરત જવાબ લખશો”
આ પત્રમાં પૂ. શ્રી ઝવેર સાગર મ. પ્રતિ પૂ. ગચ્છાધિપતિશ્રીને હૈયાને ભાવ બહુ સ્પષ્ટ રીતે હેતાળ વલણવાળે દેખાય છે. બીજી પણ ઘણી બાબતે આ પત્રમાં ચર્ચા છે. પણ અહીં અપ્રસ્તુત હોઈ તેને ઉલ્લેખ કર્યો નથી.
આ રીતે પૂ. ગચ્છાધિપતિશ્રીના હાર્દિક મમતાભર્યા વ્યવહારથી માનવંતા-પતા પૂ. શ્રી ઝવેર સાગરજી મીશ્રીએ અજમેરમાં લગભગ બે અઠવાડીયાની સિથરતા કરી હોય તેમ લાગે છે. - -
ત્યાર બાદ પૂજ્યશ્રી અજમેરથી કેકડી વગેરે થઈ કેટા શહેરમાં ચૈત્રી ઓળી ધામધૂમથી કરાવી. બુંદી થઈ રામપુરામાં અખાત્રીજ પર ત્યાંના શ્રીસંઘના આગ્રહથી પધાર્યા.
ત્યાં જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ ઠાઠથી થયે, તે કારણે ત્યાં સ્થિરતા થઈ ત્યાંથી વૈશાખ વદ પાંચમ લગભગ પૂજ્યશ્રીએ ઝાલાવાડ-પાટણ તરફ વિહાર કર્યો.
આ નોંધ નીચેના પત્રમાં પણ મળે છે.
૧૩૪