________________
Asson
અસ્ત-વ્યસ્ત થઈ જાય, મેં તે અહીં ઘણાં ફાંફાં માર્યા, બીજે વિરવા માટે ગયે, પણ તેવાતેવા કારણોથી ફરી અહીં આવવું પડયું અને સાત ચોમાસા ઉપરાઉપરી થયાં– માટે આપશ્રી હવે મને આ ક્ષેત્રથી બીજે વિચરવાની રજા આપે તે સારૂં.”
એ મતલબને પત્રવ્યવહાર થયે.
એકંદરે પૂજ્યશ્રીના પત્રોથી પૂ. ગચ્છાધિપતિશ્રી પૂજયશ્રીના હૈયાની વાત સમજીને શાસનના કામે સામાચારીના પાલનમાં અપવાદ સેવ પડે તેને બહુ દેખ ના લાગે આદિ જણાવી પૂ. ગચ્છાધિપતિશ્રીએ કા. સુ. ૧૨ ના છેલ્લા પત્રમાં જણાવ્યું કે–
કપડવંજ વાળની ભાવના તમારા પર વધુ છે, પ્રથમ પણ તમે ગયેલ ત્યારે ધર્મપ્રભ વિના વધુ થયેલ. તે શ્રીસંધના લાભાર્થે હવે કા. વ. ૩ના મંગળ દિવસે કપડવંજ બાજુ વિહાર કરે તે ઈષ્ટ છે!”
તેઓ મારી પાસે મુહૂત જેવડાઈ ગયા છે. પ્રથમ મુહ માગ. સુ. સાતમનું આવે છે. બીજું મુહત્ત માહ સુ. ત્રીજ કે દશમનું આવે છે. તમારા પગે તલીફ છે સાથેના સાધુની અનુકૂળતા બરાબર નથી. લાંબા વિહાર શક્ય નથી. માટે માહ મહિનાનું મુહૂર્ત સાચવશો,
૧૭