________________
10.OMGS
સમય
એટલે મગનભાઇએ શ્રી સ ́ઘના આગેવાનાન કાનમાં કહ્યું કે—
“ હવે અહી' બહુ કહેવા જેવું નથી. અહી' લગભગ સતિ છે. આપણે અમદાવાદ જઈ પૂ. ગચ્છાધિપતિ પાસેથી પત્ર લખાવવાની જરૂર છે.” કપડવંજના શ્રીસધે જ્ઞાનપૂજા કરી વાસક્ષેપ ન ખાવી માંગલિક સાંભળ્યુ.
આ રીતે સં. ૧૯૪૦ ના ચૈામસામાં આસે વદ બીજ લગભગ પૂજ્યશ્રીને કપડવંજ ખાજુ જવાના સંચાગ ઉભા થયા.
કપડવંજના શ્રીસંઘના આગેવાને દીવાળી પૂર્વે પૂજ્યશ્રી ગચ્છાધિપતિ મૂળચ`દજી મ. પાસે જઈ પેાતાની અધી વાત કરી પૂ. ઝવેર સા. મ. ને ઉદયપુરથી કપડવંજ પધારવાની આજ્ઞા ફરમાવવા વિનંતિ કરી.
પૂ. ગચ્છાધિપતિએ પત્ર-વ્યવહુાર કરી તમેાને ચેગ્ય જણાવીશ કહી આશ્વાસન આપી વિદાય કર્યા.
ત્યાર બાદ પૂ. ગચ્છાધિપતિએ પૂ. અવેરસાગરજી મ. ને પત્રથી પૂછાવ્યું, એટલે પૂજ્યશ્રીએ લખ્યું કે—“ સાહેમ ! એક પછી એક ધરૈકાના કારણે મારે આજે સાત ચામાસા ઉપવાઉપરી અહીં થઈ ગયાં. સામાચારી મુજબ આ પડતા કાળમાં વવામાં ન આવે તે પ્રભુ-શાસનની મર્યાદા
૧૭૦