________________
સમુદાય વધારવાની જિજ્ઞાસા સારી, પણ શાસન-ધર્મને નુકશાન પહોંચે તે તરફ પૂ. ગચ્છાધિપતિશ્રીને અંગુલિ– નિદેશ છે.
છે તે વખતે કપડવંજને દેશી સાબુ-ઉદ્યોગ આખા ભારતમાં પ્રખ્યાત હવે જોઈએ, જેથી વિશાળ સમુદાય અપેક્ષાએ તેમજ અભક્ષ્ય-પદાર્થરહિત ગૃહોદ્યોગ તરીકે હાથે બનાવેલ નિર્દોષ રીતે ગૃહસ્થના ઘરથી જોઈએ તેટલે મળી રહે-તે અપેક્ષાથી એક મણ જેટલે મેકલવાની તજવીજ માટેનું સૂચન છે.
૦ પૂ. ગચ્છાધિપતિશ્રીને વિશિષ્ટ-હેતુથી વડોદરા જવું જરૂરી લાગે છે, પણ પૂજ્યશ્રીની રાહ ખાસ જોવાય છે, તે બતાવી આપે છે કે પૂજ્યશ્રીનું સ્થાન પૂ. ગચ્છાધિપતિના હૈયામાં
પત્રના પાછલા ભાગે વળી મહત્વની વાત જણાવી છે કે—“ તાપ વધુ છે કરી કદાચ તમે ન આવી શકે તે જણાવશે, પણ તમારે છાણું જવું છે તે તમે અહીં આવે! પછી સાથે જઈશું.”
એટલે પૂ. ગચ્છાધિપતિ પૂજ્યશ્રીને પિતાની પાસે બોલાવી યોગ્ય વિચારણા કરી વડેદરા તરફ વિહરવા ઈચ્છે છે.
૧૮૨