________________
BLE
ચૈત્ર વદ બીજના રાજ પહેજના આગેવાને આવ્યા, નમ્રભાવે વિનતિ કરી કે—
.............
“ ગામમાં નગરશેઠને ત્યાં વર્ષીતપ છે તેનુ પારણુ` અખાત્રીજે આવે છે, કારણવશ શ્રી સિદ્ધગિરિ જવાય તેમ નથી, તેથી ઘર-આંગણે આપશ્રીની નિશ્રામાં મહાત્સવ કરી વી તપની ઉજવણી કરવી છે, તેા જરૂર પધારા.
પૂજ્યશ્રીના મનમાં એકવાત હતી કે—“ ચરિત્રનાયકશ્રીના માનસમાં જે સકારા સીંચ્યા છે, તેના વધુ વિકાસ થાય તે શાસનને અત્યારે જરૂર છે—સમથ –પુર ધર આગમાભ્યાસી પ્રૌઢ પ્રાવચનિકની—તેનું ઘડતર નાની માળ–વચે ચેાગ્ય સ`સ્કારો સાથે સયમ-ગ્રતુણુ દ્વારા થઈ શકે.”
,,
આવી કઈક શાસન-સાપેક્ષ પ્રશસ્ત-ભાવનાથી શ્રીસ ધની વિનતિને માન આપી,‘ક્ષેત્રસ્વરોના મહીયલી સમજી પુન્નુઃ કપડવંજ ચે. ૧.૭ના રાજ પધાર્યાં, નગરશેઠ તરફથી ભવ્ય સામૈયુ થયેલ.
તે વખતે સ ંવેગી-સાધુએની ખૂબ જ આછી સખ્યા ડાઈ યથાશકય રીતે દીક્ષા આપી તારવાની સાથે સાથે મુદાય-ખળ વધારવા તરફ પણ પૂજ્યશ્રી લક્ષ્યવાળા હતા.
૧૯૭૯