________________
........o..
NOMENOMGAA
સાવ અઘટિત અકવ્ય રૂપ કેટલીક બાબતના નિયમ–
પચકૂખાણ કરાવ્યાં.
.....
માહ સુ. ૨ ખપેરે શ્રીસ'ઘ તરફથી જળયાત્રાની ભવ્ય. રથયાત્રા હતી, તેમાં દીક્ષાથી ચારે બહેનેાએ મારચા પર લડવા જતા ફૌજી—તાલીમવાળા મિલેટ્રીમેનની જેમ સ'સારના ભીષણ વાતાવરણમાંથી બહાર નીકળી સ્વેચ્છાએ સયમધમની પાલના દ્વારા ઉદીરણાદિપૂર્વક કસત્તા સામે ઝઝુમવા માટેની ભાવના સાથે પૂજ્યશ્રી પાસે ઉમ’ગપૂર્વક વાસક્ષેપ નંખાવી જગતના સર્વોત્તમ પદાર્થાને પણ મુક્ત-મનથી ત્યાગ કરી દેવાના પ્રતીક રૂપે વર્ષીદાનની પ્રક્રિયા ખૂબ ઉમ`ગથી કરી.
રથયાત્રા પત્યા પછી સીધા સાધ્વીજી મ. ના ઉપાશ્રયે દીક્ષાથી બહેના ગયાં, ત્યાં પ્રતિક્રમણ કરી સંથારા-પારસી ભણાવી સૂઈ જઈ સવારે વહેલા ઉઠી શ્રી નમસ્કાર–મહામત્રા વિશિષ્ટ-જાપ સયમ માગે સરળતાપૂર્વક પ્રયાણ થાય તે હેતુથી કર્યાં, ચેાગ્ય સમયે રાઈ–પ્રતિક્રમણ કર્યું”, ધર્મપકરણેાનું પડિલેહુણ કર્યું. નજીકના ઘરે પરિમિત-જળથી અંગ-શુદ્ધિ કરી શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના દહેર તથા ગાડીજીના દહેર ભાવપૂર્વક અષ્ટપ્રકારી પૂજા સ્નાત્રપૂજા સાથે કરી પૂ. ગુરૂદેવશ્રીના વાસક્ષેપ લઈ દ્વીક્ષા માટે શ્રી સ ંઘે નક્કી કરેલ સ્થળે શાસનપ્રભાવના પૂર્વક સમયસર ઉપસ્થિત થયાં.
૧૫૭