________________
વાત સાંભળી વદ ૧૩ના દિવસે મુહૂર્ત જવાની વાત કરી.
વદ ૧૩ ના બપોરે ફરીથી સંઘના આગેવાનો અને દીક્ષાથીના કુટુંબીજને વડી દીક્ષાના મુહૂર્ત અંગે મળ્યા. એટલે નૂતન-દીક્ષિતેને વેગવહન કરાવવાના બાકી હાઈ પંદર દિવસ પછીનાં બે મુહૂર્ત આપ્યા. “વૈશાખવદ ૭ અને જેઠ સુદ ૩”
સાથે એમ કહ્યું કે શ્રી મહાનિશીથના વેગ કરેલા હાઈ વેગ હું કરાવી દઈશ! પણ વડી દીક્ષા મારાથી ન આપી શકાય, માટે ઘાણેરાવમાં બિરાજતા પૂ.પં. શ્રી સૌભાગ્યવિજયજી મ. ને વિનંતી કરી તેડી લાવે.”
સંઘના આગેવાન અને દીક્ષાર્થીના કુટુંબીજનેએ તુર્ત ધાણે રાવ જઈ પૂ. ઝવેર સા. અ.ને પત્ર બતાવી વડી દીક્ષા માટે ઉદયપુર પધારવા આગ્રહભરી વિજ્ઞપ્તિ કરી, હૈ. સુ. ૭ ને વિહાર અને સંઘના બે ભાઈએ વિહારમાં સાથે રહેશે એમ નક્કી કરી સંઘના આગેવાનોએ પૂજ્યશ્રીને સમાચાર આપ્યા. વ. ૧૪ થી નૂતન-દીક્ષિતેને માંડલીયા–ગમાં પૂજ્યશ્રીએ પ્રવેશ કરાવ્યું.
વૈ. સુ. ૧૪ લગભગ પૂ. પં. શ્રી સૌભાગ્ય વિજયજી મ. ઉદયપુર પધાર્યા, ભવ્ય પ્રવેશ મહોત્સવ થ
૧૬૨