________________
000
આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૯૪૦નું છઠું ચોમાસું સંજોગવશ ઉદયપુર થયું.
ચમાસા દરમ્યાન શ્રી જબૂદ્વીપ પ્રાપ્તિ અને શ્રી પરિશિષ્ટપર્વનું વ્યાખ્યાનમાં વાંચન થયું. પ્રસંગેપ્રસંગે શ્રાવક-જીવનમાં વિરતિધર્મની મહત્તા સમજાવવાના આશયથી દ્રવ્ય-સ્તવની વિધિપૂર્વક કરણીયતા અંગે ખૂબ પ્રકાશ પાથરવામાં આવ્યું.
માસા દરમ્યાન ચૌગાનના દહેરાસરમાં અવ્યવસ્થા આદિથી થઈ રહેલ આશાતનાએ ટાળી બંધારણય-વ્યવસ્થામાં રહેલ ઢીલાશ દૂર કરી પ્રભુજીના ચક્ષુ-ટીકા-આભૂષણે અને પૂજા- સામગ્રીમાં ઘટિત એગ્ય ફેરફાર કરાવી શ્રાવકોને પિતાના કર્તવ્યમાં દઢ કર્યા.
ચોમાસામાં કપડવંજથી પૂ. ચરિત્રનાયકશ્રીના પિતા શ્રી મગનભાઈના પત્રે અવારનવાર આવતા, તેમાં તેઓએ દીક્ષા માટેની તમન્ના વધુ પ્રબળ વ્યક્ત કરેલ, સાથે સાથે સંસારી- અવરોધની ભયાનકતાની ગૂંચમાંથી છૂટવાની દોરવણી તેઓએ વારંવાર માંગેલ.
આ મહિને પત્ર દ્વારા પૂજ્યશ્રીને પિતાને સંસારથી
૧૬૪