________________
તે દિ આસો સુદ ૧૩ ને દિવસ હતે, શ્રી સંઘના મહત્ત્વના કેક કામ અંગે મેટા દેરાસરજી આગળ શ્રીસંઘના આગેવાને ભેગા થવાના હતા.
અવસર જોઈ મગનભાઈ ભગત અને ચીમનભાઈ પ્રતિક્રમણ કરી વહેલા સામાયિક પારી આગેવાને ભેગા થતા હતા ત્યાં જઈ પહેચા, ડીવારે બધા આગેવાને આવી ગયા અને “ભગત મગનભાઈ આજે અહીં કયાંથી? ઘણીવાર શ્રીસંઘના કામમાં લાવીએ તે પણ તેઓ તેમના ક્રિયાકાંડ અને સ્વાધ્યાયથી નવા જ ન પડે અને આજે અહીં કેમ!” બધાએ કુતૂહલ અને ભક્તિભાવથી પૂછ્યું કે
કાં ભગતજી ! અમારા લાયક કંઈ કામકાજ ? ” એટલે મગનભાઈએ બધી વાત કરી અને કહ્યું કે – પૂજ્યશ્રીને ઉદયપુર વિનંતિ કરવા જવા ભાવના છે. શ્રીસંઘ આ વાતને વિચાર કરે.
અહેહો ! આ તો મે સાળમાં માનું પીરસણું થયું! અમે તે કયારના આવા પ્રસંગની રાહ જોઈએ છીએ-જરૂર શ્રીસંઘ તરફથી ત્રણ જણ અને બે તમે એમ પાંચ જણ “સુમરા રીવ્ર” સારા કામમાં ઢીલ નહી આસો સુ. ૧૫ જઈ આ !!!”
મગનભાઈ અંતરથી ખૂબ રાજી થયા, દેવ-ગુરૂની અ-ચિંત્ય કૃપા-બદલ મનેમન ગદ્દગદ થઈ રહ્યા.
૧૬૭