________________
હC.
કર્યો. શાશ્વત ચૈત્રી–ળીની આરાધનાનું મહત્વ જણાવવા સાથે સકળ જિનશાસનના સારરૂપ શ્રી નવપદજીની આરાધનાનું મહત્ત્વ એજસ્વિની શૈલિમાં સમજાવી અનેક પુણ્યાત્માઓને શ્રી નવપદજીની શાશ્વત આરાધનાના પ્રતીકરૂપ ચૈત્રી એની કરવા માટે પ્રેરણા આપી.
અનેક પુણ્યવાને તૈયારી કરી પૂજ્યશ્રીએ પણ લાભાલાભ સમજી સ્થિરતા કરી, પૂજ્યશ્રીના વ્યાખ્યાન શ્રવણથી–વિશિષ્ટ પ્રેરણા મેળવી ખૂબ ઉમંગથી નવપદજી--ળીની વિધિપૂર્વક આરાધના ખૂબ ઠાઠપૂર્વક થઈ
- તેમાં ચૈત્ર સુ. ૧૪ના વ્યાખ્યાન–પ્રસંગે ઉદયપુર શ્રીસંઘના આગેવાન સાત આઠ શ્રાવકે તથા દીક્ષાર્થીઓનાં કુટુંબીજનેએ ઉપસ્થિત થઈ “વૈશાખમાં વડી દીક્ષા કરાવવા આપશ્રી ઉદયપુર પધારે” એવી જોરદાર વિનંતી કરી.
- પૂજ્યશ્રીએ ચૈત્ર વદ ૨ ચિરાડથી વિહાર કરી ચૈત્ર વદ ૧૦ લગભગ ઉદયપુર પધારી ગયા. પૂજ્યશ્રી પાસે ચૈત્ર વદ ૧૦ બપોરે શ્રીસંઘના આગેવાને અને દીક્ષાથીઓના કુટુંબીજોએ ભેગા મળી વડીઢીક્ષાના મુહૂર્તની માંગણી કરી. પૂજ્યશ્રીએ સાધ્વીજી મને મળી નૂતન-દીક્ષિતેની ચયની
૧૬