________________
--
--
શ્રા. સુ. પથી પ્રતિષ્ઠા મહોત્સવની શુભ શરૂઆત થઈ.
આ મહત્સવમાં પૂજ્યશ્રીએ સંઘના આગેવાને પ્રભુભક્તિને આદર્શ મહિમા અને યચિત કર્તવ્યની મર્યાદાના વિશિષ્ટ-ઉપદેશથી પ્રેરણા આપી ઉદયપુરના સ્થાનિકજિનાલમાં શ્રાવકે સ્વયં જાતે પ્રભુ ભક્તિ કરે અને મેવાડના ગામમાં જિનાલમાં થતી આશાતનાના નિવારણ માટે આઠ દશ શ્રદ્ધાળુ ભક્તિવંત ભાઈ એને નીમી દર મહિને ૮ દિવસ આસપાસના ગામમાં જઈ આશાતના નિવારણની પ્રેરણા આપી
એકંદરે શ્રીસંઘમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી અપૂર્વ ભાલ્લાસ સાથે વિવિધ તપસ્યાઓ અને ધર્મકાર્યો સારા પ્રમાણમાં થયેલ.
વિ. સં. ૧૯૩૯ના આ ચાતુર્માસ અંગે ઉદયપુર શ્રીસંઘ તરફથી પ્રકાશિત પ્રાચીન ઐતિહાસિક પુસ્તક (પા. ૨૯)માં નીચે મુજબના ધાર્મિક કાર્યોની નોંધ મળે છે
ચૌગાનના દહેરાસરજી પાસેની ધર્મશાળા જીર્ણ થઈ રહી હતી તેને તથા કંપાઉન્ડને ફરતો કોટ પણ વેરવિખેર થવા પામેલ, આ બંનેને જીર્ણોદ્ધાર પૂજ્યશ્રીની પ્રેરણાથી થ.
વળી આ મહિનામાં ચૌગાનના દહેરાસરે પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રી નવપદજી મહારાજની ઓળીની આરાધના સામૂહિક રીતે ધામધૂમથી થઈ.
૧૪૦