________________
1
.
હેરાન કરવા લાગે, કાર્તિક પૂર્ણિમાએ ચાતુમસ પરિવર્તન કરી કા. વ. ૭ પૂજ્યશ્રીએ ભીલવાડા તરફ વિહારની તૈયારી કરેલ, ત્યાં સુગનબાઈ સંચેતીની દીક્ષા ગ્રહણ કરવાની ભાવના થવાથી સાધ્વીજી પ્રશમશ્રીજી મ.ના સમુદાયના રત્નપ્રભાશ્રીજી અને સાથે લઈ કારતક વદ પાંચમે પૂજ્યશ્રી પાસે વ્યાખ્યાન પછી મળ્યા. અને પિતાની ભાવના વ્યક્ત કરી અને સારા મુહૂર્ત આપશ્રીના શુભ હસ્તે મારે સંયમ સ્વીકારવું છે તેની વિનંતિ કરી.
- પૂજ્યશ્રીએ સંઘના આગેવાનોને બેલાવી દીક્ષાર્થીબહેનના કુંટુબ વગેરેની તપાસ કરી ધર્મ-શાસનની શોભા વધે તે રીતે શ્રીસંઘને દીક્ષા મહોત્સવ કરવા પ્રેરણા કરી.
કા.વ. ૧૦ ના રોજ ફરીથી દીક્ષાના મુહૂર્ત માટે આવેલ સુગનબાઈને પૂજ્યશ્રીએ જણાવ્યું કે - “जीवन को प्रभुशासन की मर्यादा में स्थिर करना जरुरी है,
विना उसके संयम कभी सफल नहीं होता! वैराग्यवृत्ति को समजदारी - के साथ पहचानने की चेष्टा करो। अनित्यभावना-अशरणभावना का ' 'निश्चित चिंतन संयम-धर्मकी परिपुष्टि के लिए आवश्यक है, ऊर्मिओं
के तूफान में संक्षुब्ध न हों। साध्वीश्री म. का परिचय ठीक ढंगसे करके . जीधन को उनके चरणो में न्यौछावर करना जरूरी है, ठीक तैयारी की રેરી”—આદિ