________________
દીક્ષાર્થી બહેનના દીક્ષા પ્રસંગને વધાવવા માટે ઘર આંગણે બોલાવી ભક્તિપૂર્વક જમાડી બહુમાન કરવાની શરૂઆત થઈ.
જાત-જાતના વાજિંત્રના સોદા વચ્ચે પાલખી વગેરેમાં બેસાડી શાસન-શેભા વધે તે રીતે દીક્ષાર્થીઓનાં “વાયણા શરૂ થયાં.
રેજ સવારે વાયણની શરૂઆત થાય ત્યારે દીક્ષાથી બહેને પિતાના સંબંધી અને શ્રી સંઘના ભાઈ-બહેને સાથે પૂજ્યશ્રી પાસે વાસક્ષેપ નંખાવી માંગલિક સાંભળવા આવે, ત્યારે ઉત્તમ શ્રીફળ દ્વારા ગહુંલી કરી દીક્ષાર્થી બહેને વાસક્ષેપથી જ્ઞાનપૂજા કરે અને વંદના કરી “રૂછરિ મન vલાય કરી દિક્ષિા પુસર રરોની ” કહી છેડેક સમય આત્મહિતકર બાબતે સમજાવવા પ્રાર્થના કરતી.
કેમકે શાસન-પ્રભાવનાના ઉદ્દેશ્યથી ઘરેઘરે સંયમી– આત્માઓના બહુમાનની દષ્ટિએ પગલાં કરાવવાને કાર્યક્રમે સવારના નવથી સાંજ સુધી ચાલે. તેથી વ્યાખ્યાનને લાભ ન મળે તેથી દીક્ષાર્થી બહેને સવારે પૂજ્યશ્રી પાસે માંગલિક સાંભળી વાસક્ષેપ વખતે હિતશિક્ષાની માંગણી કરતી.
પૂજ્યશ્રી પણ દીક્ષાર્થીઓને ઉદ્બોધન કરતાં મહત્ત્વની વિચાર–જાગૃતિ તરફ આંગળી ચીંધતાં કહેતા કે–
૧૫૦