________________
(૦
.
આ વાયણ એ શું છે? વાચના શબ્દને અપભ્રંશ વાવણું દેખાય છે પણ અહીં વાથના લેવા દેવાની વાત તો કંઈ નથી) તો વાયણ શબ્દનો અર્થ જ ખૂબ ગંભીર રહસ્યને સૂચવે છે, તે એ કે-સમજણ પૂર્વકના ત્યાગ–વૈરાગ્યના ચઢતા પરિણામોના બળે સંસારના મોહક–વાતાવરણ અને ઉત્તમ-પદાર્થોને સ્વેચ્છાએ ત્યાગ કરવા તૈયાર થયેલ દીક્ષાર્થીઓના બહુમાનાથે ભક્તિ કરનારા વિવેકી પુણ્યાત્માઓ વિશિષ્ટ સુંદર વર્ણગંધ-રસ-પર્શવાળા ઉત્તમ ખાનપાન, પહેરવા-ઓઢ અને ઘરેણા-દાગીના આદિ સંસારીપદાર્થોથી ભક્તિ-બહુમાન કરવા તૈયાર થાય ત્યારે દીક્ષાથી સમજણ પૂર્વકના ચઢતા વૈરાગ્યના બળે મનગમતા સુંદર સંસારી-પદાર્થોને હલાહિલ ઝેર કરતાં વધુ અનિષ્ટ સમજી તે તે સુંદર–ઉત્તમ પદાર્થોને પણ “ના-ના” કહી વારણ કરે–નિષેધ કરે !
ભક્તિ કરનારા જે ચીજની રજુઆત કરે તો “ આ ત્યાગ છે” “આ ખપે નહી ” “ આ ઉચિત નથી ? વગેરે શબ્દોથી અંતરના ત્યાગ–વિરાગ્યના ભાવને ઝળકાવી સામાને ત્યાગનું બહુમાન સંયમ-ધર્મની અનુમંદનાનો ભાવ જેમાંથી જગાવે તે દીક્ષાથીની વારણા=નિષેધ કરવાની પ્રવૃત્તિ તેનું અપભ્રંશ થાયણ થયું છે, તે માત્ર જમવા અને બાહ્ય બહુમાનના વ્યવહામ્માં રૂઢ થવા પામ્યું છે ” વગેરે.
દીક્ષાર્થી બહેને આ સાંભળી પિતાની ભૂમિકા પ્રમાણે અવનવા નિયમ-પચ્ચકખાણ અભિગ્રહ વગેરે પૂજ્યશ્રી પાસે
૧૫ .