________________
10.
3%B9%
બનતી
માતા
-
રાજ પૂજ્યશ્રીના વ્યાખ્યાના સાંભળવાથી દૃઢ જતી વૈરાગ્યભાવનાના મળે અને કુમારિકા મહેનેાએ પિતાદિના માહમય ધમાલભર્યું વાતાવરણ પર વિજય મેળવી કુટુંબીઓને સમજાવી પોષ સુ. ૧૦ના રાજ દીક્ષાનુ` મંગળ મુહૂત જોવડાવ્યુ.
વિધવા બહેને પણ પાતાના કુટુબીઓને સાથે લઈ મુહૂત્ત જોવાના આ અવસર સાચવી લીધેા.
ભાવીયેાગે માહ સુ. ૩ ના સુગનબાઈની દીક્ષા માટે નિયત થયેલ દિવસ શાંતિકુમારી અને ભાગવતીબહેન (કુમારિકા) માટે તેમજ ઝબકબહેન (વિધવા ) માટે પણ યથાચિત સંગત થયા.
એટલે શ્રીસંઘમાં અપૂર્વ હલ્લાસનું વાતાવરણ થયું, કેમકે મેવાડ જેવા પ્રદેશમાં એક નહીં, એ નહીં ચાર ચાર શ્રાવિકાએ–જેમાં એ તે કુમારિકા જુવાનીના ઉંબરે પગ મુકતી સત્તરથી ખાવીશ વર્ષોંની અંદરની બાલિકાએ પ્રભુ શાસનના શરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયાની વાતથી શ્રીસ`ઘના મા-બાળ-વૃદ્ધ સહુમાં અનુમેદનાના ભાવ અને સયમ ધર્મોના રાગ ઝળહળી ઉઠયા.
શ્રીસ’ઘ તરફથી પોષ સુ. ૧૩ના મ`ગળ દિવસથી ચારે
૧૪૯