________________
........
XMENMONY
દીક્ષાથી બહેને મેાહના સંસ્કારા ઘટાડવા અને જીવનશુદ્ધિના પરમાને પિછાણવા પ્રભુ-ભક્તિના જે કાર્ય ક્રમ દરેક દહેરાસરામાં શરૂ કર્યાં, તેને પૂજ્યશ્રીએ વારવાર પ્રાત્સાહન આપી શ્રીસંઘમાં પ્રભુ-ભક્તિમાં કાળમળે આવેલ ઉપેક્ષાશિથિલતાની વૃત્તિને હઠાવવા વાતાવરણ સજ....
...........
વચ્ચે પ્રાસ'ગિક પૌષદશમીના દિવસે સમીનાખેડા તીથે સકળ-સંઘ સાથે જઈ શ્રી વીતરાગ-પરમાત્માના જન્મ જગતને હિતકારી શા માટે? અને કેવી રીતે ? તે વ્યાખ્યાનમાં સમજાવી મેાહના સસ્કારી પર વિજય મેળવવાના ભગીરથ પુરૂષા સિવાય જીવનમાં કઈ મેળવવા જેવું નથી” એ વાત પર ભાર દઈ પ્રભુશ્રી પાર્શ્વનાથના જન્મની સાચી ઉજવણી પ્રભુએ ચીધેલ સવવરિત માર્ગે જવા રૂપે કરવાનું જણાવ્યુ.
પરિણામે દીક્ષાથી—બહેનના સ—વિરતિના પરિણામ ઉચ્ચ-કેટિના થયા.
દીક્ષાર્થીના આગ્રહથી પૂજ્યશ્રીએ દીક્ષાથીના ભાવાની વૃદ્ધિ માટે વ્યાખ્યાનમાં “ સર્વ વિરતિધમની મહત્તા અને વાસનાવિજય ” પર શાસ્ત્રીય વ્યાખ્યાનેા શરૂ કર્યાં, પરિણામે એ કુમારિકા અને એક વિધવા બહેનને સંસારની અસારતાનું ભાન થઈ જોરદાર–વૈરાગ્યની પના થઈ.
૧૪૮