________________
सुखशाताका पत्र जैपुर कृपा करी देणाजी । चिठ्ठी लिखी मि माह वद ८
मंडारी हीराचंदकी व दणा १०८ बार मालूम होवे । गुरुदया किरपा करके लिखसेो
ઉદયપુર ગેડીજી મ. ના ઉપાશ્રયમાંથી મળેલ જુના પત્રામાંથી મળેલ એક પત્ર....
પૂ. શ્રી આત્મારામજી મ. ના આ પત્રમાં પૂજ્યશ્રી પર ભારાભાર હાર્દિક બહુમાન ઝળકે છે, પૂજ્યશ્રીએ ઉદયપુર શ્રીસ’ઘની મેકલાવેલ વિનતિની પહેાંચ આમાં છે, પણ ગુજરાત માજુ જવાની ઉતાવળ કે બીજા કોઈ મહત્ત્વના કારણે ઉદયપુર તરફ આવવા માટેને નિર્દેશ આ પત્રમાં નથી.
માવા મહામ‚િમશાલી પ્રૌઢ-પ્રતાપી પૂજ્યશ્રી દ્વીક્ષાથી મહેનેાના ભાવાત્લાસને વૃદ્ધિંગત કરવા વિશિષ્ટ પર્વાંના રહસ્યને વ્યાખ્યાનમાં છણાવટપૂર્વક રજુ કરી રહ્યા.
દીક્ષાથી એ પૂજયશ્રીની પ્રેરણા-ઉપદેશને ખરાખર સીલી ભક્તિ કરનારાઓના ગમે તેટલા આગ્રહને પણ વશ ન થતાં– સયમની પૂર્વભૂમિકાને મદ્ભૂત કરવાની જેમ વાસના-નિગ્રહમાં સફળ રીતે યશસ્વી નિવડી શકયા.
૧૫૪