________________
પૂજ્યશ્રી તે વખતે શ્રીચિંતામણું પાર્શ્વનાથયંત્રનું માંત્રિક વિધિ પૂજન કરી તેના જાપમાંથી નિવૃત્ત થયા જ હતા, અને દીક્ષાના મુહૂર્ત માટે બધાને આવેલ જેઈ ઈશારાથી એક બાજુ બેસાડી જાપની મુદ્રાને જાળવી રાખી અંગરક્ષામાર્જના આદિ સંક્ષિપ્ત વિધિએ કરી થોડીવાર ધ્યાનસ્થ થયા.
થેડીવારે પૂજ્યશ્રી સ્વસ્થ થઈ પંચાગ લઈ પંચાંગશુદ્ધિ રવિયેગાદિ વિશિષ્ટ ગબળ ચંદ્રબળ, કુંગ-પરિહાર આદિ જોઈ માહ. સુ. ૩નું શ્રેષ્ઠ મુહૂર્ત ૧૦-૨૪-થી–૨૯ મિનિટનું શ્રેષ્ઠ નક્કી કરી પૂજ્યશ્રીએ કાગળમાં લખીને આપ્યું.
પૂજ્યશ્રીએ ભીલવાડા બાજુના વિહારની વાત કરી, પણ દીક્ષાર્થી બહેનના કુટુંબીઓએ કહ્યું કે- વીપની સા . ૩ જે पौधे को पानी मिलना जरुरी है! हमारे घरसे यह बाई पुण्यशालिनी
हो वर प्रभुशासन में अपना जीवन समर्पित करना चाहती है, तो इसकी विवेक वैराग्य-भावना को परिपुष्ट करने के लिए आपके तात्त्विक-सिंचन की खास जरुरत है, अतः कृपा करके आप विहारका विचार न करें ! हमारे कुलको तारने वाली दीक्षाके पवित्र प्रसंग पर हमें क्या करना ચાહે રૂ માર્શન માપ વિના હું કૌન રે!” આદિ દીક્ષાર્થીના કુટુંબીઓની વિનંતિથી પૂજયશ્રીએ વર્તમાનના તથા શ્રી ક્ષેત્ર-ક્ષના સંતુષ્ટ કર્યા.
૧૪૫