________________
3
સુગનભાઈ એ પેાતાની ભાવનાને વ્યક્ત કરવાના પ્રસંગે છેલ્લા ૧૫–૨ વર્ષથી જીવનને પ્રભુશાસનની મર્યાદાને અનુરુપ બનાવવા શક્ય પ્રયત્ન કર્યાં છે, કુંટુબીઓ તરફથી કરાયેલી કડક કસેટીમાંથી પસાર થઈ ને વૈરાગ્યની ભૂમિકા દૃઢપણે મેળવી છે. પુ॰ સાધ્વીજી મ. ના પરિચય પણ વ્યવ– સ્થિત રીતે કર્યાં છે વગેરે ખુલાસા જણાવી પૂજ્યશ્રીના મનને સંતુષ્ટ કર્યું.
........
::
""
પૂજ્યશ્રીએ માગશર સુદ ખીજનુ' આંબિલ કરી શ્રી મહાવીર પ્રભુ સમક્ષ સાત ખાંધી માળા શ્રી નવકારની ત્રિકાળ ગણવાનું કહી વાસક્ષેપની પડીકી આપી સાંજે પૌષધ લઈ સંથારા– પારસી ભણાવ્યા પછી સૂતી વખતે પડીકી સામે શ્રી નવકાર મહામત્રની એક માંધી માળા ગણી “નમો સિદ્ધાળ સવ્વપાવપ્પાતળો ” ની ૧૧ માળા તથા નમો ન'મન્નેસ ની ત્ર માળા મા સંગમક્સ ની ત્રણ માળા ગણી તે પડીકી એસીકે રાખી ડાબા પડખે સુઈ ધ પૂરી થાય કે તુર્ત એઠા થઈ સાત નવકાર ગણી નાસિકાના કયા નસકોરામાંથી શ્વાસ ચાલે છે! તે જાણી સવારે પૂજા કરી ૮–૩૭ થી ૯-૨૩ માં દીક્ષા મુર્હુત માટે આવવા જણાવ્યું.
સુગનબાઈ એ પણ પેાતાની ૪ર વર્ષોંની વય, છેલ્લા
૧૪૩