________________
Us
U
ni).
ને કાઢી નવેસરથી બંધને, વીંટણ, ડબ્બા, કબાટ વગેરે બનાવડાવી આ જ્ઞાનભંડાર સુંદર વિગતવાર નેંધ બનાવવા સાથે વ્યવસ્થિત કર્યો.
અનેક નવી ઉપયોગી પ્રતે લહીયાઓ પાસે લખાવી ઉમેરવા અને અનેક પ્રાચીન ગ્રંથને સંગ્રહ કરી જ્ઞાનભંડારને વધુ સમૃદ્ધ બનાવવા પૂજ્યશ્રીએ શ્રીસંઘનું ધ્યાન દોર્યું.
ચૈત્ર માસની શાશ્વતી ઓળીના દિવસે માં સામુદાયિક શ્રી નવપદજીની આરાધના માટે પૂજ્યશ્રીએ વ્યાખ્યાનમાં ખૂબ પ્રેરણું કરવાથી અનેક આરાધકને વિધિ સાથે શ્રી નવપદજીની આરાધના માટે વિચાર થયે.
આ પ્રસંગે શા. ટેકચંદજી નલવાયા તરફથી શ્રી ગેડીજી મહારાજના દહેરે અાન્ડિકા મહત્સવ પણ ખૂબ ઠાઠથી શાસન પ્રભાવના સાથે થયે, જેથી શ્રી નવપદજી ના આરાધકેને ખૂબ ભાવલાસ વધ્યા.
ત્યાર પછી વૈશાખ-જેઠ બે મહિના આસપાસના પ્રદેશમાં વિહરવા ભાવના હતી, પણ નાગાર, પિકરણ, જોધપુરથી લહીયાએ બોલાવેલ તેમની પાસે હાથના બનાવેલ કાશ્મીરી કાગળ પર જુના અપ્રાપ્ય પ્રાચીન આમે, મકર , ચરિત્રે વગેરે લખાવવાની પ્રવૃત્તિ સારી જેરસ્ટાર ચાલ અવી આવી અનેકવિધ