________________
૦૦૦૦૦૦૦૦૦૦૦
દARDS
!
ST)
ના
જા
I
એ
ARE
-
-
-
1
*
*
*
:
-
-
=
=
=
*
*
*
*
*
*
:
:
:
:
*
*
-
-
-
-
-
- -
-
-
-
-
પાઠ સામે મુકી સચોટ રદીયા આપે એટલે તે જિજ્ઞાસુઓ ફરી સ્થાનકવાસી મહારાજ પાસે જાય, ત્યાં નવી દલીલ સાંભળી લુળી પાછા પૂજ્યશ્રીની પાસે આવે આમ અસાડ સુ. ૧૫ સુધી વાત ડોળાવા દીધી.
આની પાછળ પૂજ્યશ્રીની ગંભીર દીર્ધદષ્ટિ એ હતી કે જે પ્રથમથી ભડભડાટ શાસ્ત્રપાઠેની રજૂઆત સાથે તેમની વાતે ખંડન કરવામાં આવે તે કદાચ સામેવાળા અહીં આપણે દાળ નહીં ગળે એમ ધારી “અમારે ઝંઝટમાં નથી પડવું” “અમે ચર્ચામાં નથી માનતા !” “જેને સાચું સમજવું હોય તે અમારી વાતને વિચારે” આદિ શબ્દછળની પાછળ પોતાની ભ્રામક માન્યતાઓને ઢાંકપિછોડો કરી વિહાર કરી જાય તે વાતનું ગ્ય નિરાકરણ ન આવે એટલે પૂજ્યશ્રીએ ચૌમાસી ચૌદસ સુધી વાતને જાણીને ડેલાવા દીધી. વાતને બહુ ચગવી નહીં, તેથી સામાવાળા જરા જેરમાં રહે અને અહીંથી ખસે નહીં.
અસાડ વદ પ લગભગથી પૂજ્યશ્રીએ પદ્ધતિસર સ્થાનકમાગીઓના એકેક મુદ્દાનું ક્રમસર દલીલું–શાસ્ત્રપાઠોની રજુઆત સાથે નિરસન કરવા માંડયું.
સ્થાનકમાર્થીઓને માન્ય બત્રીશ આગમ પૈકી શાસ્ત્રપાઠ એક પછી એક રજુ કરવા માંડયા. - સંઘમાં ચર્ચા પૂબ જ રસપ્રદ નિવડી. અભિનિવેશ
૧૨૪