________________
કર્યો છે, નીતિવિજે, કમલવિજયજી કપડવંજ તરફ ગયા છે તે જાણજે.
કાગળ ખેંચે પાછો કાગલ લખજો સં ૧લ્સના કારતક વદી ૧૦ વાર મે
તમારા સેવક ગેમલની વંદણુ વાંચજે.” (આ પછી આ કાગળ લખનાર ગોકળભાઈએ પિતાની અંગત કેટલીક વાતે લખી છે)
આ પત્રથી પૂજ્યશ્રીએ વિશિષ્ટ રેગ્ય-ઉપચાર કરી તુમાં માગ. સુ. ૨ વિહાર કરવાની તૈયારી કરી હોય તેમ લાગે છે.
પણ પગે ગાંઠ પૂરેપુરી શમી ન હતી અને શ્રી સંઘે પણ મૌન એકાદશી જેવા મહાપર્વની આરાધના કરાવવા ખૂબ આગ્રહ કર્યો, તેથી માગ. સુ. ૧૫ સુધી સ્થિરતા કરી.
માગ. વદ બીજે પૂજ્યશ્રી ગેગુંદા-સાયરા થઈ ભાણપુરાની નાળે થઈ રાણકપુર તીર્થની યાત્રાએ પધાર્યા, ત્યાંથી ઘાણે રાવ, મૂછાલા મહાવીરજીની યાત્રા કરી દેસૂરી તરફ વિચરી મહા વદમાં શાહપુરા પધાર્યા. ત્યાં દયાનંદ સરસ્વતીના જોરદાર પ્રવચનેથી ભ્રમિત થયેલ જનતાને સત્ય-માર્ગ દર્શાવવા પૂજ્યશ્રીએ ડી સ્થિરતા કરી,
૧૩