________________
------------.-.-.-.-.......
NXQGXQM&NO
તમારી ધ્યાનમાં ખટક છે, પણ શરીરની કુરતી બિગડયાથી વિહાર થઈ શકતે નથી તે વિષે લખ્યું તે જાણ્યુ', ખરી વાત છે. સમજુને ચીવટ ઢાય જ!
હવે તમારા શરીરની પ્રકૃતિના દર એકાંતરે અથવા ચેાથે દહાડે ખબર જીતું છે? તમારી પ્રકૃતિ સુધરે ત્યાં સુધી લખ્યા કરવી.
અમને તમારી કાગલ નહી. આવવાથી વધારે ફીકર ઉત્પન્ન થાય છે, માટે કાગળ લખ્યા કરવાના છે, એસડ ખરાખર કરવુ.
જે એ કામ છે તેનેા હાલ અવસર નહીં”, તેટલામાં
જાણજો
દયાન સરસ્વતી કયાં છે! તે લખજો ! !”
આ પત્રમાં તે વખતના સવેગી સાધુએમાં સહુના નાયક શિરમાર અનેક સાધુઓના ઉપરી પૂ. શ્રી મૂલચંદુજી મહારાજ પોતે ગચ્છાધિપતિ છતાં પૂ. અવેરસાગરજી મ. પ્રતિ કેટલા વાત્સલ્યભાવ દર્શાવે છે! કેટલી ચીવટ ધરાવે છે ? વગેરે વિગતા સ્પષ્ટ જાણવા મળે છે.
આવા જ એક બીજો પત્ર પુ. શ્રી મૂળચંદજી મ.ના
૧૨૯