________________
ત
જેમ તેમ પતાવ્યા પછી કાઃ વ. ત્રીજ લગભગથી વેદના વધી ગઈ.
આ અંગે પૂજ્યશ્રીને વિહાર કરવાની ભાવના છતાં વિહાર ન થઈ શકે અને એક જ ક્ષેત્રમાં કારણસર ચાતુર્માસ ઉપરાઉપરી કરવાં પડયાં, પણ શેષ-કાળમાં ગ્રામાનુગ્રામ વિચરાય તે ઠીક! એ ભાવના પૂજ્યશ્રીએ પૂ. ગચ્છાધિપતિશ્રીને અમદાવાદ પત્રદ્વારા જણાવેલ,
આ બધી વિગતની ઝલક પૂ. મૂલચંદજી મ.ના સં. ૧૯૭૯ના કા. વ. ૨ના લખાયેલ પત્રમાં પણ જાણવા મળે છે, જે પત્ર અક્ષરા નીચે મુજબ છે.
શ્રી અમદાવાદથી મુનિ મૂલચંદજીની સુખશાતા વાંચજે. શ્રી ઉદયપુર મુનિ ઝવેરસાગરજી તમારે સુ. પત્ર ૧૨ને તે છે.
સમાચાર જાણ્યા છે હમારી ચિઠ્ઠી મેડી તમારા હાથમાં આવી તેના કારણ વિષે તથા ચિઠ્ઠી લખાઈ નહીં તેના કારણલખ્યાં તે જણ્યાં.
આપના શરીરમાં તાવ ને પગમાં ગાંઠના દરદની હકીક્ત જાણી દિલગીરી છે, પણ પૂરવ સંચિત ઉદે આવે છે, વાસ્તે શુભના ઉદય થાએ શાતા થશે, પણ એસડ ઉપચાર સારી રીતે કર, કઈ જોઈએ તે સુખેથી મંગાવજો.
જ એક દ કામ છે વાતે તેમને લાગે છે તે સારુ