________________
આર્યસમાજીની મૂર્તિપૂજા અંગેની વિરૂદ્ધ દલીલને જે જોરદાર સામને તર્કબદ્ધ રીતે પૂજ્યશ્રીએ કર્યો, તેથી ઉદયપુરના સ્થાનકમાણી–જેને ખળભળી ઉઠયા છે અને તેમના મોટા વિદ્વાન સંતને ચોમાસા માટે લાવી મૂર્તિપૂજાના ખંડનની વાતેની ઝુંબેશ ઉપાડવાના છે”—આદિ.
આ સમાચારથી ઉદયપુરના જૈન શ્રીસંઘે પૂજ્યશ્રીને આગ્રહભરી રીતે વિનવ્યા કે- “વાપરી જ ! અત્ર તે શિક્ષણ પ્રાર आपको बिहार करने नहीं देगे, आपने यहाँ आर्यसमाजीयोंका मुहतोड जवाब देकर जो शासनकी अपूर्व प्रभावना की है, यह तो वास्तवमें हमारे सद्भाग्य की बात है। अब यह आनेवाला झमेला तो घरमें से ही उठ रहा है ! बाहरी आक्रमण जितना नुकशान न करे उससे ज्यादा घरका जानभेदु धक्का पहुंचा सकता है। अभी इधर और कोई शास्त्रीयबातो से मुठभेड कर सके ऐसे कोई साधु महाराज है नहीं। आपको શ્રી યાં. વિરાનના ” આદિ.
" પૂજ્યશ્રીએ સ્થાનકમાર્ગીઓ તરફથી થનારી શાસનની અપભ્રાજના નિવારવાની પવિત્ર ફરજ સમજી પૂ. શ્રી મૂળચંદજી મ. ની શાસન-રક્ષા માટેની આજ્ઞાને ધ્યાનમાં રાખી. વિ. સં. ૧૯૩૮નું ચાતુર્માસ ઉદયપુરમાં કરવા ક્ષેત્રસ્પર્શનાઆધારે વર્તમાનગના શાસ્ત્રીય-શબ્દથી વીતાવવા ફરમાવ્યું.
- જેઠ મહિનામાં મારવાડ અને કચ્છમાંથી મોટા વિદ્વાન ધુરંધર ૬૦ થી ૭૦ વર્ષના અને દીક્ષા પર્યાયે પણ ૪૦ થી