________________
S
પૂજ્યશ્રી પાસે આવવાના હેઈ બીજે ચાતુર્માસ કરવાનું માંડી વાળ્યું.: વધુમાં પૂજ્યશ્રીને ત્યાં સમાચાર મલ્યા કે શ્રી ત્રિીતરાગપરમાત્માની ભક્તિ અંગેના પૂજ્યશ્રીના સચોટ પ્રતિપાદશી જિન-પૂજાની પ્રામાણિકતા ધ્વનિત બની હેવાથી તેમજ ગયા ચોમાસામાં અને તેની પહેલાના બીજા ચેમાસામાં
(૧૨૦ મા પાનાનું ટિપ્પણ ચાલુ) અપસેણ સૂત્ર વંચાય જાણું ઘણું સારૂ જેમ શાસનની શેભા વધે તેમ વરતવુ. ૧૧ વરત ને કાઈ બારની પરૂપણું કરે છે તે બાબત તિયચના તેજ વરત ૧૧ ની સંભવે છે. તે બાબત પરથમે બીડી છે હજુ સુધી જોવામાં આવું નથી.
ગોકળભાઈને વાત કરી, છે એઓએ તમારા ઉપરને કાગળ લખી બીડે છે, તે આ વાકેફ થજો તેના લખવા ઉપર ધ્યાન રાખજો પાછા કાગળ લખો મીતી. સં. ૧૯૩૮ ના અસાડ વદ-૧૧મુની વીરવીજે છ એ તમને જે પુસ્તકની યાદ લખાવી છે તે પુસ્તક વરસાદ...”
આ પત્ર ઉપરથી પૂ.ગચ્છાધિપતિશ્રી પૂજ્યશ્રી પર કેટલે મમત્વ ભર્યો ભાવ રાખતા હતા ? તે સમજાય છે, પોતાના આઝાવતી સાધુઓ કેણ કયાં કયાં છે? વગેરે વિગતો પણ પ્રાણપ્રિય શિષ્ય તરીકે પૂજ્યશ્રીને જણાવી છે, બીજી પણ કેટલીક મહત્વની બાબતો પૂ. ગચ્છાધિપતિશ્રીએ જણાવીને પૂજ્યશ્રી પર પોતાનું અંતર કેટલું પ્રેમાળ છે! તે સૂચવ્યું છે..