________________
પુ, ગચ્છાધિપતિશ્રીએ મુનિશ્રી જયવિજયજી મ. અને મુનિશ્રી દેવવિજયજી મ. ને સં. ૧૯૩૮ના ફાગણ મહિને અમદાવાદથી વિહાર કરાવેલ. તેઓ કપડવંજ ચિત્રીઓની માટે રોકાયેલ, તેઓ પૂજ્યશ્રી પાસે
(૧૧૮ મા પાનાનું ટિ પણ ચાલુ) શ્રી ઉદેપુર મુની ઝવેરસાગરજી તમારે કા. વદ-૬નો પત્ર મળ્યો છે, વળી રૂા. ૨૦ ની ચીઠ્ઠીથી પાંચ પરત મે બીડી છે તે રૂપે આપ્યા, રૂા. ૨૦૦, ડાકવાલા મરફત મગનલાલ પુજાવતગોકલની ઉપર મોકલી તે રૂપે. અને ગોકળભાઈએ ડાકમાંથી મંગાવી છે, તેને તમારા ઉપર કાગળ તેઓએ લખી બીડી છે સાધુ કણ કણ છે ! તે પુછું તેની વિગત નીચે મુજબ અમદાવાદ - ભાવનગર
પાલિતાણા ૧ મૂળચંદજી મહારાજ વિધિવજી પ્રીતીવીજી ૨ છત વિજે કલાવીજે
પરતાપવીજે. ૩ ભગતીવીજે રાજવીજે
સીર ૪ ગંભીરવીજેજી વળા ૫ ખાંતીવી જે કેવલવીજી
ગોધરા ૬ કમળવી જે કલાણવાજે
ઉમેદવીજી ૭ ઉત્તમવીજે લીબડી
ચતુરવી જે ૮ સેભાગવી જે જ્ઞાનવી જે
પાલણપુર
૧૧૯