________________
બીજું કારણ એ પણ હતું કે પૂજ્યશ્રીની સાથેના મુનિશ્રી રત્નસાગરજી મ. ની તબીયત સં. ૧૯રના ઈ દેર ચેમાસાથી નરમ થયેલી અને વિ. સં. ૧૩૪ના ઉદયપુરના પ્રથમ ચાતુર્માસમાં જ આસો વદ સાતમે સમાધિપૂર્વક કાળ કરી ગયેલ.
બીજા શિષ્ય શ્રી કેશરસાગરજી મ. ને માલવામેવાડ પ્રદેશની આહાર-ચર્યા માફક ન આવવાથી સંગ્રહણીને રેગ સં. ૧૯૩૫ ના ચોમાસાથી લાગુ પડેલ એટલે પૂજ્યશ્રીએ પૂ. શ્રી મૂળચંદજી મ.ને પરિસ્થિતિ જણાવેલ, એટલે
૧ પૂજ્યશ્રી દૂર સુધી માળવા-મેવાડમાં વિચરવા છતાં પૂ. ગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મ. ની નિશ્રાને આદરપૂર્વક ટકાવી શક્યા હતા, તેના નમૂના રૂપ આ પ્રસંગ છે, જે જે અગવડો આવે કે કર્તવ્યમાગે ગૂચ આવે ત્યારે ત્યારે તેઓશ્રી પોતાના નિશ્રાદાતા પૂ. ગચ્છાધિપતિના સંપર્કમાં રહેતા હતા.
આ વાતની પ્રતીતિ જુના સંગ્રહમાંથી મળી આવેલ પૂ. ગચ્છાધિપતિશ્રીને પિતાનો એક પ્રાચીન પત્ર ખૂબ સ્પષ્ટ પ્રકાશ પાડે છે. તે પત્ર જુની ભાષામાં છે તે જ અક્ષરક્ષ રજુ કરાય છે. પૂ. મૂળચંદજી મ.ને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. પરને પત્ર
અમદાવાદ
લખનાર-મુનિશ્રી મૂલચંદજી મહારાજ શ્રી અમદાવાદ લી. મુની મૂલચંદજી-સુખશતી વરતે છે.
૧૧૮