________________
विरोध का झंडा उठाया है, अभी उदयपुर मे सुगनचंदजी, चंपालालजी
आदि छ–सात तेरापंथी संत और दश-पद्रह सतीयां पंचायती-होरेमें" प्रवचन देकरं उदयपुर मे' बतंगड मचा रहे हैं ।
માપ મરવાની જર નલ્ટી વધારે! આદિ
પૂજ્યશ્રીએ સમય પારખી ચૈત્રી એળી પૂરી થતાં જ તુર્ત ઉદયપુર આવવા ભાવના દર્શાવી ઉદયપુર શ્રીસંઘના આગેવાને રાજી થઈને ગયા.
પૂજ્યશ્રી પણ ૨. વ. બીજ વિહાર કરી વૈશાખ સુ. બીજના મંગલપ્રભાતે ઉદયપુર શહેરમાં પધાર્યા, શ્રી સંઘે ભવ્ય સ્વાગત કરેલું, “દુશમનને દુમન મિત્રની ગરજ સારે” કહેવત મુજબ ઢંઢિયાએ પૂજ્યશ્રીની શાસ્ત્રીય-દેશના અને તાત્વિક–બાબતેથી પિતાના મતને ઝાંખે પડવાની દહેશત છતાં તેરાપંથીઓ ઢુંઢિયાના કટ્ટર વિરોધી એટલે પિતાના પ્રતિસ્પધીને હંફાવવા તેઓ વાણીયાશાહી–નીતિ પ્રમાણે પૂજયશ્રી પાસે બપોરના સમયે આવી દાન-દયાને વિરોધી વંટોળને શમાવવા પ્રાર્થના કરી. - પૂજ્યશ્રીએ બીજે દિવસે અક્ષય-તૃતીયાના પ્રાસંગિક વ્યાખ્યાનમાં અવસર્પિણી કાળના વર્તમાન યુગમાં શ્રેયાંસકુમારે જે દાનધર્મની પ્રવૃત્તિ કરી તે પ્રસંગને ઉપસાવી દાનધની વિશદ પ્રરૂપણ કરી દીન-દયાના વિરોધીઓએ ઉપવેલ