________________
બધા કૂટ–તકેના રદીયા આપી આગના પાઠો દ્વારા દાનધર્મની સ્થાપના કરી અને દ્રવ્યદયા–ભાવદયાનું સ્વરૂપ તેના અધિકારી કેણ! વગેરે વિગતવાર સમજાવ્યું.
બપોરે તેરાપંથી શ્રાવક પૂજ્યશ્રી પાસે આવ્યા, શાસ્ત્ર પાઠોની રજુઆત કરવા લાગ્યા, એટલે પૂજ્યશ્રીએ રજુ થયેલ શાસ્ત્રપાઠોના અર્થની વિકૃતિ દર્શાવી તેની સાથેના પાઠો દર્શાવ્યા.
તેથી પ્રભાવિત થયેલ તે શ્રાવકોએ “મારે તૌ રે સાથે વાર્તા આપ જ ? ” એમ પૂછયું.
પૂજ્યશ્રીએ કહ્યું કે- “નિશા ગુમાવ સે વાત શરૂ પી ને कर सकता हैं, बतौंडगबाजी और फिजूलकी चर्चासे हम दूर रहते हैं।" આદિ.
તેરાપંથી શ્રાવકે પિતાના સંતેને લઈને આવવાનું કહી ગયા. - બે-ત્રણ દિવસ થયા પણ કેઈ આવ્યું નહીં, છતાં વ્યાખ્યાનમાં પિતાની દાન-દયાના વિરોધની વાત છોડી નહીં, અલબત્ત પ્રથમ જેટલા જુસ્સાથી તેની રજૂઆત ન હતી.
પૂજ્યશ્રી પણ અવસર-અવસરે શાસ્ત્રપાઠો ટાંકી તેરાપંથી–માન્યતાને ચિમકી આપતા.
પૂજ્યશ્રીને આ પ્રસંગને લઈને બીજે ચાતુર્માસ માટે જવાનું ઠીક ન લાગ્યું.
૧૧૭