________________
દેરાસર પાસેના ઉપાશ્રયમાં ઉજમણું ભવ્ય રચનાત્મક ગઠવી શ્રી નવપદજીની ઓળીની આરાધના કરનારા દરેકને ઉત્તરપારણું કરાવી પિતાના ખર્ચે આંબેલની ઓળી કરાવી. તે દરમ્યાન શ્રીવીતરાગ પ્રભુના ગુણગાન સાથે શ્રી જિનેન્દ્રભકિતમહત્સવ ખૂબ ઠાઠથી કરાવ્યો.
આ પ્રસંગે પત્રિકા દ્વારા આસપાસના શ્રી સંઘને પણ શ્રીનવપદારાધના માટે અને મહોત્સવમાં પધારવા માટે આમંત્રણ આપેલ.
પાછલા દિવસોમાં આજુબાજુના સેંકડે ધર્મપ્રેમી ભાવુકએ આવી પૂજ્યશ્રીનું વ્યાખ્યાન સાંભળી ઉજમણાનાં દર્શન કરી પ્રભુભક્તિ મહત્સવને લાભ લીધે.
પૂજ્યશ્રીની દેખરેખમાં જોધપુર, નાગેર, કિરણ વગેરેના લહીયાએ કામ કરતા હતા. તેમની પાસે લખાવીને તૈયાર કરેલ અનેક પ્રતે આ ઉજમણ દરમ્યાન શેઠાણી છેગાબાઈએ પધરાવવાને લાભ લીધે.
આ ઉપરાંત આગામે લખાવવા અંગે પોતાની ભાવના વ્યક્ત કરી.
એબીજી પછી પૂજ્યશ્રીએ ગૃહસ્થનું ધ્યાન ખેંચી. સોનું-ચાંદી અને ઝવેરાત કરતાં પણ વધુ કિંમતી શ્રુત-જ્ઞાનના ધનની જાળવણી માટે ઉધઈ-જીવાત ન લાગે તેવા સુંદર