________________
a dose
ચેલેંજના ઓઠાતળે શાસ્ત્રાર્થનું આહ્વાન જાહેર સભામાં કર્યું, જેને પૂજ્યશ્રીએ શહેરની ધાર્મિક પ્રજાના સમૂહવતી જાહેરમાં સ્વીકારી લવાદ અને સ્થળના નિર્ણય માટે શહેરના અગ્રગણ્યનાગરિકોને પ્રેરણા કરી.
રાજમહેલ આગળના જાહેરચોકમાં સનાતનીઓએ વ્યવસિથત ગોઠવણ કરી તે મુજબ શ્રાવણ વદ ૩ ના મંગલ પ્રભાતે સ્વામીજી દયાનંદને ઝંડે લઈ ફરનારા પંડિતોથી પરિવરેલા સ્વામી સત્યાનંદજી અને સારા ધુરંધર કર્મકાંડી વેદપાઠી બ્રાહ્મણો આદિથી પરિવરેલ પૂ. શ્રી ઝવેરસાગર “મ. ની વિચાર–સભા શરૂ થઈ. -
વચ્ચે જૈનશ્રી સંઘના બે, સનાતનીઓના સાત, અને આર્યસમાજીઓના છે પંડિત મળી પંદર પંડિતે મધ્યસ્થરૂપે એઠાં, જેઓ બંને તરફની વાતેની નોંધ કરે, તકેના ખુલાસા બરાબર છે કે? તે ટાંકવા સાથે વાદમાંથી વિતડાવાદ થવા પામે તેની તકેદારી દાખવતા. શરૂઆત પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીએ સંસારમાં ધમદર્શન અને તેની ભેદરેખા જણાવવા સાથે બધા ભારતીય દશને તત્વ-દર્શનની ભૂમિકાએ એક છેએવોર્ડ સચોટ રીતે દર્શાવી “સનાતનીઓની માન્યતાના આધારે
૧૫