________________
પિતાની વાત મુગ્ધ-જનતા સામે અધકચરી દલીલથી રજુ કરવાની વાક્પટુતા શબ્દ-પંડિતાઈ જ માત્ર છે.” ' આ રીતે પૂજ્યશ્રીનું વિ. સં. ૧૯૩૬ નું ઉદયપુરનું ચોમાસું હજી પણ ઉદયપુરના વયે- વૃદ્ધ બુઝર્ગ પુરૂષ યાદગાર તરીકે સંભારે છે, વધુમાં એમ પણ કહે છે કેआर्यसमाजीओं को जडबातोड जवाब देने वाले पूज्यश्री झवेरसागरजी म. उस समय यहीं नहीं होते तो आधा उदयपुर आर्यसमाज की चंगुलमें
... આ રીતે ચોમાસાના પ્રારંભે જ શાસનને જયજયકાર વતનાર આ ઘટના થવાથી પૂજ્યશ્રીની અગાધ વિદ્વત્તા અને અનેક શાસ્ત્રોનું જાણપણું ઉદયપુરની જાહેર જનતાને થવાથી ચોમાસા દરમ્યાન જૈનેતર પ્રજાએ પૂજ્યશ્રીના સંપર્કને સારે લાભ ઉઠા. * *
પૂ.મ.શ્રીની મંગળપ્રેરણાથી વિવિધ-તપસ્યાઓની આરાધના સાથે પ્રભુશાસનની મહત્ત્વપૂર્ણ સમજુતી અનેક ભાવિક પુણ્યાત્માઓએ મેળવી. આ રીતે આ ચાતુર્માસ પજ્યા છીનું શ્રીસંઘને ખૂબ ભાવલાસ વધારનાર નીવડયું. 1પૂજ્યશ્રીએ ચોમાસું પૂર્ણ થતાં જ ઉદયપુર શ્રીસંઘને ઘણે આગ્રહ છતાં કા.વ.૧૦ વિહાર કરી આહડ (શ્રી * ૧ આગામી વર્તમાન ઉદયુપુરથી પૂર્વ દિશાએ ૩મા. પર છે
મેવાડના મહીરાણુઓની પ્રાચીન રાજધાનીરૂપ હતું, જ્યાં વિ.સં.
१८