________________
એકતરફી દલીલથી ભરપૂર મૂર્તિપૂજાની અસારતાના જોરદાર પ્રચારથી મોટામોટા દેરાસર ગામમાં છતાં કોઈ દર્શન કરનાર નહી, તેવી સ્થિતિ નિહાળી શેડી સ્થિરતા કરી ગ્રામીણ જનતાની ધર્મભાવના સતેજ બને તેવી બાલભેગ્ય-શૈલિથી જિનપ્રતિમાની તારકતા, શ્રાવક-જીવનનું કર્તવ્ય અને પ્રભુભક્તિ આદિ વિષયેની સુંદર છણાવટ કરી જનતામાં વિશિષ્ટ ધર્મપ્રેમ જણાવ્યું. વગેરેવાળું માઈલેના-વિસ્તારનું રાજસમુદ્ર નામે મોટું તળાવ બાંધ્યું જેનો ખર્ચ તે વખતે એક ક્રોડ રૂપિયા થયેલ.
તે મહારાણાના મંત્રી શ્રી દયાલ શાહે વીતરાગ પરમાત્માને ભક્તિને જીવનનું શ્રેય કરનારી માની મહારાણ કરતાં કંઈક એાછાશ બતાવવા, એક પાઈ ઓછી એક ક્રોડ રૂપિયાની સંપત્તિ ખર્ચ ભવ્ય ચૌમુખ જિનાલય ૧૦ થી ૧૧ માળનું અતિ ઉત્કૃષ્ટ કળાકારીગરીવાળું બાંધેલ.
બાદશાહી કાળમાં આ મંદિર થવા પામ્યું, છતાં આજે દયાલશાહના કિલ્લાના નામે તે અદ્ભુત ચૌમુખ જિનાલય રાજસમુદ્ર જળાશયના કિનારે ભવ્ય રીતે અલૌકિક આધ્યાત્રિક પ્રેરણા આપી રહેલ છે.
૫ માંડવગઢના મહામંત્રી પેથડશાહે જેનો જીર્ણોદ્ધાર કરાવેલ તેવું અતિપ્રાચીન શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું આ તીર્થ ધર્મપ્રેમી જનતાની ભાવવૃદ્ધિ કરે તેવું માવલી જંકશનથી ચિતૌડ તરફ જતી રેલ્વે લાઈનમાં ભૂપાળસાગર સ્ટેટ પાસે આવ્યું છે.