________________
પૂજ્યશ્રી કરેડાતીર્થે પિષદશમીની આરાધના કરી ચિત્તોડમાં ઉપરગઢના દહેરાસરોની યાત્રા કરી પિ. સુ. ૨ ના મંગલ દિવસે નીચે શહેરમાં પધાર્યા, બજારમાં પૂજ્યશ્રીનું વૈરાગ્યભર્યું જાહેર વ્યાખ્યાન થયું, જૈન-જૈનતર પ્રજા પૂજ્યશ્રીની વાણીથી આકર્ષાઈ વધુ સ્થિરતા માટે વિનંતિ કરી રહેલ, તે વખતે રતલામના જૈન શ્રીસંઘના આગેવાન શ્રાવકો આઠથી દશ આવ્યા અને વિનંતિ કરી કે- "आपने रतलाम शहरमें जो बीज बोया था, उसके मीठे फल विशिष्ट धर्माराधनाके रूपमे कई लोग मजे से चख रहे थे, किंतु गत चातुर्मासमें त्रिस्तुतिक-संप्रदाय के मुनि सौभाग्यविजयजीने वाताबरण बिगाड दिया, उन्होंने पूरे चोमासेमे जब भी मौका लगा तब तपा गच्छ चारथुईबाले कोई साधुही क्रियापात्र अभी नहीं। किसीको शास्त्रज्ञान नहीं। शिथिलाचारीयों के नाम पर पूरी संवेगी परंपराको दूषित करनेका अनुचित प्रचार किवा यह सब तो ठीक ! किंतु जाते-जाते किताब छापकर अपने भक्तोंका दे गये है, जिस किताबमे तीन थुई ही शास्त्रीय है। देब- देवीयोंकी मान्यता शास्त्रविहित नहीं ! यतियों के शिथिलाचारको आगे कर पूरीसंवेगी परंपरा के अस्तित्वको ही उठाने का बालिश प्रयत्न किया है, कृपाकर आप रतलाम पधारो ! आप तो बहुत दूर पधार गये! हमारे को तो आपका ही सहारा है-” माहि.
પૂજ્યશ્રીએ પરિસ્થિતિની ગંભીરતા સમજી તુર્ત તાબડતેબ વિહાર કરી પૌષ વદ આઠમ લગભગ રતલામ પધારી
गया.
૧૧૨