________________
यथार्थ है ! यह कलियुगकी महिमा है कि वादविवादके जंजालमें सत्यको छिपाया जाता है ! भैया ! इस तरह कूटतोंके सहारे कभी असलीयत को छीपाई नहीं जा सकती ! फिर भी आप लोगोंका हार्दिक-प्रेमका महत्व समझकर मैं अपनी पूरी शक्तियोंको इस बवंडर को हठाने हेतु लगानेको તૈયાર હૂં!”
એમ કહી જાહેર વ્યાખ્યાને-પ્રશ્નોત્તરી-ચર્ચા સભા' વગેરેથી આર્યસમાજી-સાહિત્યની પોકળતા તેમના કૂટ તર્કોના દેખાડાતા ઘટાટો૫ પાછળ રહેલી નિર્બળતા આદિ જાહેર જનતા સમક્ષ મુકવા માટેની ક્રમબદ્ધ-જના બનાવી.
જે સાંભળી સનાતની–આગેવાને ખૂબ પ્રસન્ન થયા. પછી જૈનશ્રીસંઘના આગેવાને સાથે મસલત કરી ઉદયપુરશહેરની સમસ્ત ધાર્મિક-પ્રજાના નામે છટાદાર શૈલિમાં મેટી પત્રિકાઓ કાઢી સ્વામી દયાનંદજીના ક્રાંતિના નામે સ્વચ્છેદવાદને ઉત્તેજક તથા એકાંગી શાસ્ત્રીય-પરંપરા સાથે મેળવગરના વિચાર સામે જબ્બર ઉહાપોહ મચાવે, અને પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ને જાહેરમાં બેસાડી તેમની પ્રૌઢ-વિદત્ત ભરીશૈલિ અને અકાર્ય ક્રમબદ્ધ દલીલેની પરંપરાના બળે ટૂંક દિવસમાં આર્યસમાજીઓને પિતાની વાત રજુ કરવી ભારે કરી દીધી. '* * પરિણમે છેડાયેલા કેટલાક આર્યસમાજીઓએ
-
કે
૧૦૪