________________
••••••••••
••
પર્વાધિરાજની સુંદર ઉલ્લાસભરી આરાધના થઈ, મહાસૂત્ર શ્રી કલ્પસૂત્રજીના વાંચન અર્થે ઉમંગપૂર્વક ભવ્ય ગજરાજ પર શ્રી કલ્પસૂત્રને પધરાવી રથયાત્રા, ત્રિજાગરણ વગેરે કાર્યક્રમ સાથે અપૂર્વ ધર્મોલાસ જૈન શ્રીસંઘમાં પ્રવર્તાપ્યા.
ભા. સુ. ૧ જન્મ-વાંચનના અધિકાર પ્રસંગે પૂજ્યશ્રીની પ્રેરણાથી સુંદર ચાંદી–જડિત કલાત્મક ચૌઢ સ્વપ્ન ઉતારવાની પુરાતન -પદ્ધતિને ધર્મપ્રેમી જનતાએ અત્યંત ઉલ્લાસથી અપનાવી હજારોના ચઢાવા બલી હાદિક ભક્તિ અનુરાગ દશ .
તે પર્વાધિરાજના દિવસમાં જ યત્તર ચઢતી કલાએ ઘર્મ ધ્યાનની પ્રવૃત્તિના પરિણામે શેઠશ્રી ઈન્દ્રચંદજી તાતેડના વિધવા પત્ની શ્રી છગાબાઈએ શ્રી નવપદજી ઓળીની વિધિપૂર્વક કરેલ આરાધના-ઉજમણા અંગે અષ્ટાબ્લિકામહત્સવની રજા શ્રીસંઘ પાસે માંગી.
શ્રી સંઘે પણ ધર્મકાર્યોની ચડતી ભાવનાને અનુરૂપ બહુમાન કરી તે અંગે રજા આપી.
જ સુશ્રાવિકા છેગાબાઈએ પૂજ્યશ્રીની પ્રેરણા મેળવી પાંચ ભારે અને ચાર સાદા એમ નવ છેડનું ઉજમણું તે અંગેની જ્ઞાન-દર્શન-ચારિત્રના વિવિધ ઉપકરણે યથાયોગ્ય રીતે નવ-નવની સંખ્યામાં લાવી શ્રી ગેડીજી મહારાજના