________________
.....
SARAS
.......
સાગર–શાખાના વિશિષ્ટ પ્રભાવક. પૂ.મુનિશ્રી ભાવસાગરજી મ., પૂ. મુનિશ્રી નાણુસાગરજી મ, પૂ. મુનિશ્રી નિધાન સાગરજી મ.શ્રીએ તે જ્ઞાનભ’ડારમાં વિવિધ પ્રાચીન હસ્તલિખિત આગમ ગ્રંથા વગેરે શ્રુત-જ્ઞાનના અણુમાલ વારસાને અનેક સ્થાનેથી મેળવી સુસમૃદ્ધ અને સુવ્યવસ્થિતપણે મહત્વના બનાવેલ.
છેલ્લે છેલ્લે વિ. સ'. ૧૯૧૪ના ચામાસામાં પૂ. મુનિ શ્રી નિધાનસાગરજી મ. શ્રીએ ઉદયપુર શ્રી સંઘના ધર્માં નિષ્ઠ આગેવાન શ્રાવક શાહ કિશનચંદ્રજી ચપડાદ આદિને ખેલાવી ભલામણ કરેલ કે–
" हमारे साधु - लोग गुजरात तर्फ हैं । वे इधर पधारें ऐसा अभी नही लगता। मेरा शरीर अव थका है, अतः आप लोग हमारी सागरपरंपरा के साधु-भगवंतोने ये जिनमंदिर, उपाश्रय एवं ज्ञानभंडार आदि जो घर्मस्थान बनवायें हैं, इन सबकी देखभाल धार्मिक दृष्टिको एवं आत्म-कल्याणकरते रहें ! हमारी सागर परंपराके योग्य अधिकारी साधु भविष्य में इधर पधारें तो उनकी देखरेखमें, नहीं तो जो भी सुविहित - गीतार्थ साधु भगवंत पधारें उनकी देखरेखमें किसी तरह इन धर्मस्थानोंकी आशातना न हो इस तरह देखभाल करते रहना । इसमें प्रमादशील न बनना ” આદિ
આ જ્ઞાનભડારની દેખરેખ શ્રી કાનજી ચપડાદ વગેરે શ્રીસ'ધના આગેવાન શ્રાવકા રાખતા હતા, સાગર શાખાના કે બીજી શાખાના કોઈ પ્રવશાલી કે સામાન્ય સગા—